Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડે ફતેપુરા મામલતદાર કચેરી ની લીધેલ મુલાકાત

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશભાઈ નિર્ગુડે આજરોજ ફતેપુરા મામલતદાર કચેરીની મુલાકાત લીધેલ હતી કલેક્ટરશ્રી યોગેશ નિર્ગુડે મામલતદાર કચેરીમાં ચાલતી દરેક શાખાઓમાં રૂબરૂ મુલાકાત લીધેલ હતી તેમજ મામલતદાર કચેરીમાં કામકાજ થી આવતા અરજદારોની પણ પૂછપરછ કરી હતી તેમજ એટીવીટી શાખા પુરવઠા શાખા સબરજીસ્ટર શાખા મહેસુલ શાખા મામલતદાર કચેરી માં કાર્યરત તમામ શાખાઓની મુલાકાત લઇ પૂછપરછ કરી હતી તેમજ જરૂરી સલાહ સૂચનો આપેલ હતા સબ રજીસ્ટર કચેરી માં દસ્તાવેજ ની નોંધણી કયા કયા દિવસે થાય છે તેને પ્રજાને જાણકારી મળે તે માટે બોર્ડ મુકવા માટે સૂચન કર્યું હતું ફતેપુરા ઇન્ચાર્જ મામલતદાર ડામોર અને નાયબ મામલતદાર ભાભોર કચેરીની કલેકટર સાહેબ ની મુલાકાત દરમિયાન સાથે રહ્યા હતા

Share

Related posts

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9ની અટકાયત

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં ૨ ગોડાઉન સીલ – ૨૪ જેટલા ડુપ્લિકેટ દવા, બિયારણ, ખાતરના વિક્રેતાઓને શો-કોઝ નોટીસ

gujaratjanekta

ઝાલોદ નગરના રાહગીરો રોડ પર ઉડતી ધૂળ થી હેરાન : રોડના ડિવાઇડર પર જામેલી ધૂળો સાફ કરવા માંગ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial