Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ભાઈ અને ભત્રીજા ના ઝગડા માં છોડાવાની કોશિશ કરતા મોટા ભાઈ થઈ હત્યા

પંકજ પંડિત

આજના કળિયુગ સમયમાં ભાઈ ભાઈ ના સંબંધો માં માત્ર દેખાવ પુરતોજ રહી ગયુ છે તેવું લાગી રહ્યુ છે આવોજ કિસ્સો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે બન્યો છે.જેમાં જુના કોય ઝગડાની અદાવત રાખી બે કાકા કાકા ના છોકરાં સુભાષભાઈ સુરમલભાઈ હઠીલા અને સંજયભાઇ રેવનભાઈ હઠીલા તે કોય કારણોસર ઝઘડો કરી રહ્યા હતા તે સમય તેમને છોડાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતાઝગડો નું સાંભળીને ચીમનભાઈ જે બે આરોપી (1) સંજય રવન હઠીલા (જે મૃતક નો ભત્રીજો થાય તથા (2) રેવન ભીમા હઠીલા (જે મૃતક નો નાનોભાઈ થાય) તેમને ચીમનભાઈ કેમ ઝઘડો કરો છો તેમ કહેતા સંજય ભાઈ અને રેવન ભાઈ એ ઉસકેરાય જતા પોતાના જ સગા મોટાભાઈને લોખંડના ઘારીયા થી ડાબા હાથે તથા માથા ભાગે મારી મોટાભાઈ ચીમનને લોહી લુહાણ કરી પાડી દીધો. ગંભીર ઈજાઓ થતાં મોટાભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ થયુંઘટનાની જાણ લીમડી પોલીસ ને થતાં સત્વરે પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ અને સુભાષ સુરમલ ભાઈ ની ફરીયાદ ના આધારે બંને આરોપીઓ ને (1) સંજય રેવન હઠીલા તથા (2) રેવન ભીમા હઠીલા વિરુદ્ધ હત્યા નો ગુન્હો નોંધી બંને આરોપીઓ ગણતરીના જ કલાકોમાં પકડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રદેશ હોદ્દેદારોની વરણી – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા નગરની રિદ્ધિ સિદ્ધિ લેબોરેટરી ની લાલિયા વાડી સામે આવી

gujaratjanekta

માંડવીમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial