Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનની બેઠક યોજાઈસુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થતી કામગીરીની સમીક્ષા કરાઈ

દાહોદ : દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાવામાં આવી હતી.આ મિટિંગ દરમ્યાન રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા ગત વર્ષ ઉપરાંત ચાલુ વર્ષ દરમ્યાન લીધેલા કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ચેક ડેમ, તળાવ, નવી ચેક દીવાલ, નવા ખેતર તળાવ, કેનાલ, ચેક ડેમ રીપેરીંગ તેમજ તળાવ ઊંડા કરવા સહિતની કામગીરી વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમ્યાન વર્ષ ૨૦૨૩-૨૪ ના સમગ્ર તયા પ્લાનની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.આ મિટિંગ નિમિતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સહિત સિંચાઈ વિભાગના અધિકારીશ્રી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

બેંક ઓફ બરોડા સુખસર શાખા માંથી ખેત ધિરાણ મેળવવા લાંબા સમયથી રાહ જોતા ધરતી પુત્રો* લાંબા સમયથી ખેત ધિરાણ માટે ખેડૂતોએ આપેલ ફાઈલોનો વહેલી તકે ન્યાય મેળવવા ખેડૂતોની માંગ

gujaratjanekta

18 – પંચમહાલ લોકસભા ચુંટણી પ્રચાર પ્રસાર : રાજપાલસિંહ જાદવને ઠેર ઠેર આવકાર

gujaratjanekta

જબલપુરમાં RTO સંતોષ પાલના ઘરે EOWએ પાડ્યા દરોડા : મળ્યા 16 લાખ રૂપીયા રોકડ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial