Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના કાળીગામ ગુર્જર અને ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક મીટિંગ યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના કાળીગામ ગુર્જર અને ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક મીટિંગ યોજાઈ હતી જેમાં આરોગ્યલક્ષી સેવાઓ અને જરૂરી સાધન-સામગ્રી વિશે દાહોદ જિલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણરાજ ભૂરીયાએ ચર્ચા કરી હતી. આ મીટિંગમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા,રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની જાણકારી અને 100 ટકા પી.એમ.જે.વાય.,ટી.બી મુક્ત પંચાયતની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણરાજ ભૂરીયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.તુષારભાઇ ભાભોર,મેડીકલ ઓફિસર,કમિટીના સભ્યો અને પી.એચ.સી. સ્ટાફ હાજર રહ્યો હતો.

Share

Related posts

દાહોદમાં “૭૫” મા વન મહોત્સવ ઉજવણી જવાહર નવોદય વિદ્યાયલ, લીમખેડા ખાતે યોજાશે

gujaratjanekta

લોકસભાની ચુંટણીમાં મહીસાગરના વતની અને પંચમહાલ જીલ્લાના રહેવાસી શૈક્ષણિક ઉમેદવાર શૈલેષ ઠાકરે બહુજન સમાજ પાર્ટી માંથી ઉમેદવારી પત્ર ભરતા ત્રિ-પાંખીયા જંગની સંભાવના !! – જુઓ VIDEO

gujaratjanekta

દાહોદ તાલુકાના બોરડી ઇનામી ટાંડા ગામે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા કતવારા પોલીસે ગુનો નોધ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial