Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

PHC થેરકા ખાતે જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજવામાં આવી

PHC થેરકા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર તુષાર ભાભોરના અધ્યક્ષ સ્થાને જન આરોગ્ય સમિતિની મીટીંગ યોજાઈ.તેમજ આરોગ્ય લક્ષી સેવાઓ અને યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી.ટીબી મુક્ત ગ્રામ પંચાયત અને અતિ જોખમી સગર્ભા માતાઓને મળતી નાંણાકીય સહાય તથા તેઓની ડિલિવરી ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે થાય તે વિશે ગામના આગેવાનો ને સલાહ આપવામાં આવી.

Share

Related posts

વડોદરાના વાઘોડિયા બાયપાસ રોડ પર દબાણો દુર કરાયા : રોજીરોટી છીનવાઈ જતાં લોકો મિડીયા સમક્ષ રડી પડ્યા – જાણો વધુ

gujaratjanekta

ફકત ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ આ રીતે ઉજવાય છે મકરસંક્રાંતિની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

સંજેલી તાલુકાના રંગલી ઘાટી કુંડ ગામેથી મારુતિ વાનમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial