Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી( તોયણી )ની પ્રાથમિક શાળાના હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવા માટે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

માત્ર છ વર્ષની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચારવાની કોશિશ કરી હત્યા કરી દેવામાં આવતા લોકો માં આક્રોશ
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામા ધોરણ એક માં અભ્યાસ કરતી માત્ર છ વર્ષની વિદ્યાર્થીની દીકરી પર સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કર્મ ગુજારવાની કોશિશ કરી બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી શાળાના કમ્પાઉન્ડમાં જ બાળકીને ફેંકી દેવામાં આવતા આવા નરમ નરામધર હત્યારા ને પાસેની સજા આપી તેની તમામ મિલકતો તાચમાં લઈ ફાંસીની સજા કરવા માટે ફતેપુરા ભીલ પ્રદેશ મોરચા ફતેપુરા દ્વારા તેમજ ફતેપુરા આદિવાસી સમાજ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલની ઉદ્દેશીને મામલતદાર એન એસ વસાવાને આવેદનપત્ર આપી અત્યારે ને ફાંસીનીસજા આપવા માટે માંગણી કરી હતી

Share

Related posts

બી એલર્ટ – સુરતમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર ઘાયલ

Admin

દાહોદ જિલ્લાને રૂ. ૩૧૪ કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

gujaratjanekta

ફતેપુરા મામલતદાર વસાવાના વરદ હસ્તે સ્વતંત્ર પર્વની ઉજવણીમાં પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial