Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કદવાળ મુકામે આયુર્વેદિક અને હોમિયોપેથિકના ડોક્ટરો દ્વારા બંગાળમાં થયેલ તબીબ પર થયેલ દુષ્કર્મનો વિરોધ કરાયો

પંકજ પંડિત

પશ્રિમ બંગાળમાં મહિલા તબીબ ઉપર રેપ અને હત્યાના મામલાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. એક તરફ નારી સશક્તિકરણની વાત અને એક તરફ મહિલા તબીબ ઉપર અત્યાચાર, કેવી રીતે ચલાવી લેવાય…?..આ ઘટનાને કદવાળના ડોક્ટરર્સ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ આ મામલે ત્વરિત તપાસ થાય અને ગુનેગારને સજા મળે તેવી માંગણી કરવામા આવી હતી.
સમગ્ર ભારતમાં તારીખ 17.8.2024, તમામ ડૉકટરો દ્વારા દેશવ્યાપી હડતાલનો આયુર્વેદિક એન્ડ હોમિયોપેથીક ડોક્ટર એસોસિએશનના યુનિટના તમામ સભ્યો દ્વારા સમર્થન આપી દવાખાનાઓ તા: 17 ઓગસ્ટ, શનિવારના રોજ બંધ રાખવામાં આવ્યા હતા.

Share

Related posts

રાજકોટ મોરબી વચ્ચે રમાંથી ક્રિકેટ ટુર્નામેન્ટમાં માથાકૂટ: એક બીજા પર બેટ વડે કર્યો હુમલો

Admin

દાહોદ નગરપાલિકાના કામદારોની તેમની માંગણીઓને લઈને ચાલી રહેલી હડતાલનો સુખદ અંત

gujaratjanekta

દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો.. 400 જેટલા બાળકોને સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું..

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial