Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વેલપુરા ખાતે બસ ખાડામા ખાબકી/મોટી જાનહાની ટળી

પંકજ પંડિત

  • ઝાલોદ ખાતે થી ઉપડી દાહોદ ડિસા સરકારી વાહનના બસ ચાલકે અચાનક બસ ચલાવતા ચલાવતા સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ઝાલોદથી અંદાજીત ૫ કિ.મી અતંરમા બસ ખાડામા ખાબકી હતી. બસમા સવાર મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ રસ્તા પર અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે. ગત વર્ષે પણ અહિ સરકારી બસનો મોટો અકસ્માત સર્જાયો હતો તેવું સાંભળવા અને જાણવા મળે છે. આ ઘટના ઝાલોદ થી સુખસર વેલપુરા ખાતે સર્જાઇ હતી તેમજ બસમા મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો ત્યારે બસની બારી માથી મુસાફરો સહીસલામત બહાર નિકળી આવતા મુસાફર પોતાનો જીવ બચાવા પામ્યો હતો.
Share

Related posts

ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા રાત્રે 10 વાગ્યાથી લાઈનમા : જવાબદાર તંત્ર ચૂપ

gujaratjanekta

નારાયણી પબ્લિક સ્કૂલ, ઝાલોદ દ્વારા NPS ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચાર દિવસીય સમર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

૧૭ વર્ષની મનોદિવ્યાંગ પર પરિચિત શખ્સે આચર્યું દુષ્કર્મ: ગર્ભ રહી જતા પોલીસમાં નોંધાવી ફરિયાદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial