Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના કંકાસિયા ગામે જ્ઞાનદીપ વિદ્યાલય ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિનામૂલ્યવિતરણ કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા. લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા દાતાશ્રી વસંતભાઈ કારેલીયા દ્વારા પુત્ર જયેશભાઈ ની યાદ માં ડલ્લાસ યુ.એસ.એ મદદથી આજરોજ તારીખ 12 10 2024 ના રોજ સવારે 10:30 કલાકે શ્રી જ્ઞાનદીપ વિદ્યાલય કંકાસીયા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ ખાતે 210 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ આવ્યું આ સાથે વિજ્ઞાન ગુર્જરી દ્વારા આયોજિત સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત ભારતીય પરંપરાઓ અને વિજ્ઞાન વિષય જિલ્લા કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા દ્વારા વિદ્યાર્થીઓને વક્તવ્ય આપવામાં આવ્યું આ પ્રસંગે કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા ,ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને લાયન્સ ક્લબ દાહોદ સીટી ના મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા, ખજાનચી  લાયન રાધેશ્યામભાઈ શર્મા એબિલિટી ના પ્રમુખ લા સુરેશ ભૂરા શાળાના પ્રિન્સિપાલ શિક્ષક મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

Share

Related posts

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી દાવેદારી

gujaratjanekta

ગાંધીનગર – આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ – આ મુદ્દાઓ પર મંત્રીઓ, અધિકારીઓ સાથે ચર્ચા

Admin

ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં ખાતે નવીન આંગણવાડી કેન્દ્ર માટે મેપિંગ કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial