Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયામા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

શ્રી ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયામા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રંગોળી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,ભજન સ્પર્ધા, જેવી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.આ સ્પર્ધાઓમા વિધાર્થીઓ આદિવાસી સંસ્કૃતિના પહેરવેશ પહેરી શાળામાં આવ્યા હતા
ત્યાર બાદ શાળા મંડળના પ્રમુખ અને ગ્રામજનોએ પણ આ દિવસની ઉજવણીમા વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે હાજર રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને બિરસા મુડા દ્વારા અંગ્રજો સામે કરેલ લડતની માહિતી વિદ્યાર્થી ને આપવામાં આવી હતી. ત્યાર બાદ અંતે આદિવાસી લોક નૃત્ય કરવામા આવ્યા અને ઉત્સાહ પૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ આંગણવાડી વર્કરો તેમજ બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ પોષણ સુધા યોજના વિશે માહિતી આપવામાં આવી

gujaratjanekta

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આંતરિક રસ્તાઓ ઉપર પેચવર્ક કરાયું

gujaratjanekta

લેખિકા પ્રાચી વોરાનું “ભગવદ્ ગીતા અને યુવાનો” નામના પુસ્તકનું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈ પંડ્યા ના હસ્તે વિમોચન – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial