Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી શહેર માં મોડી રાત્રે ભારે વરસાદ અને પવનને કારણે લાઈટ નો વીજ થાંભલો અને ઝાડ ધરાશાય

દાહોદ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદલીમડી નગરના ગોઘરા રોડ ઉપર લાઇટ નો થાંભલો અને 100 વર્ષ જુનુ વૃક્ષ થયુ ધરાશયલીમડી અને લીમખેડા ને જોડતો માગઁ ઉપર વાહન વ્યવહાર ખોરવાયાવેહલી સવાર ના ઝાડ અને વીજ પોલ ધરાવય થતા વીજળી ગુલવીજ થાંભલો પડવાની ઘટના CCTV માં થઈ કેદ

Share

Related posts

ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંબડીયા ફતેપુરા દ્વારા 24 કુંડીયા શક્તિ સર્વધન ગાયત્રી મહાયજ્ઞને ચાલતી તડામાર તૈયારીઓ

gujaratjanekta

જુનાગઢ કરુણાંતિકા : દાદાના હાથમાંથી બાળકીને લઈને દીપડાએ મોતને ઘાટ ઉતારી દીધી,નજર સામે જ ઘટના બનતા પરિવાર સ્તબ્ધ

Admin

આદિવાસી ઉચ્ચતર માધ્યમિક શાળા છાલોરના શિક્ષક નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો છાલોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેરસિંગભાઈ પારગીને અધ્યક્ષતામાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial