Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News

બારિયા વન વિભાગના અધિકારીએ કર્યો આપઘાત

દાહોદ જીલ્લાના બારીયા વિભાગના અધિકારીએ કર્યો આપઘાત

પોતાની ખાનગી રીવોલ્વર થી માથા માં ગોળી મારી

નાયબ વન સંરક્ષક આર એમ પરમારે કર્યો આપઘાત

મોડી રાત્રે માથા ના ભાગે એક રાઉન્ડ કર્યુ ફાયરિંગ

પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પોર્સ્ટ મોર્ટમ માટે લઈ જવાયો

ઘટના ને પગલે દાહોદ જિલ્લા માં હડકંપ

Share

Related posts

શ્રી ફતેસિંહરાવ આર્ય અનાથ આશ્રમ ખાતે વિજયા દશમી નિમિતે “રાષ્ટ્રીય ચેતના પર્વ ” ની ઉજવણી

gujaratjanekta

મોડાસાના મુલોજ ગામના લોકો ચોમાસામાં કોઈ સ્વજનનું મૃત્યુ ન થાય તેવી પ્રભુને કેમ કરે છે પ્રાર્થના…!!

gujaratjanekta

૪૦૦ કરતાં વધુ કામદારોને મળવાપાત્ર ૩૦૦ રજાઓ અને ગ્રેજ્યુટી આપવા સરકારનો આદેશ : પરિવારોમાં આનંદની લાગણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial