Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બસ સ્ટેશન ખાતે વિભાગીય નિયામકની ઉપસ્થિતમા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

ઝાલોદ બસ્ટેન્ડ ખાતે વિભાગીય નિયામક ડીંડોડ સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત લઈ ડેપો મેનેજર નિલેશ મુનિયાને સાથે રાખી બસ સ્ટેન્ડની અંદર સ્વછતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા ચાલતા સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવામા આવ્યો હતો આ અભિયાનમાં ડેપોના તમામ કર્મચારીઓનો પણ સુંદર સાથ સહકાર મળ્યો હતો.

Share

Related posts

આજે ગુજરાતમાં ટાટા એરબસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે PM મોદી, એરફોર્સ માટે બનાવવામાં આવશે C-295 એરક્રાફ્ટ

gujaratjanekta

જિલ્લામાં ”હેલો ડૉકટર બેન” મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકાયો

gujaratjanekta

સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અને વધુ મતદાન થાય તે હેતુ થી રેલી નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial