Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અને વધુ મતદાન થાય તે હેતુ થી રેલી નું આયોજન કરવામાં આવ્યું.

કિશોર સિંહ સોલંકી.

તારીખ 03/04/2024 ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ અંતર્ગત અત્રેની ૧૩૨–દાહોદ (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને મતદાન અંગે જાગૃતિ વધે અને વધુ મતદાન થાય તે હેતુથી રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું સુધી કરવામાં હતું. આ રેલીમાં મતદાન વધુ પ્રમાણમાં થાય માટે બેનર્સ સાથે મતદાન માટે મતદારો ને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ મતદાન રેલી માં મોટી સંખ્યામાં મતદારો અને વિધાર્થીઓ જોડાયા હતા. આ રેલી માં દાહોદ મામલતદાર શ્રી મનોજ મિશ્રા સાહેબ,ઝોનલ ઓફિસર શ્રી પ્રોફ ઈસ્હાક શેખ , નગર નિયોજક અસ્ફક કડવા સાહેબ,નાયબ મામલતદાર પ્રજ્ઞેશ કપાસિયા સાહેબ,ઇજનેરી કોલેજ ના સ્ટાફ ગણ સિક્યુરિટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહિયા હતા, રેલી ના અંતે મતદાન માટે ઝોનલ ઓફિસર શ્રી પ્રોફ ઈસ્હાક શેખ દ્વારા શપથ લેવડાવામા આવ્યા હતા.

Share

Related posts

ના હાથી, ના બુલેટ કે ના પછી રૂફટોપ કાર : આ દીકરી બગીમાં બેસીને પહોંચી લગ્નના મંડપમાં- જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ માછણનાળા જૂથ પાણી પુરવઠામા નોકરી કરતા કામદારોને કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ન કરાતા કામદારોમા રોષકામદારોના કહેવા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી પણ આપવામાં આવેલ છે

gujaratjanekta

દાહોદ જિલ્લાનુ ગૌરવ કુ.રાજવી વિજય કુમાર કડિયા એ અનુક્રમે ડીકલેમેશન સ્પર્ધા માં દ્વિતીય તથા શીઘ્ર વકતૃત્વ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial