Gsssb Recruitment 2024 : જાહેરાત ક્રમાંક 212 /202324 ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર, ઉમેદવારો 21/03/2024 થી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી Ojas ની વેબ સાઈટ ઉપર 04/01/2024 થી 31/01/2024 દરમ્યાન ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.
GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નં 212/202324 ની વિવિધ વિભાગો ની 5554 જગ્યાઓ માટેની પરીક્ષા માટેનો વિગતવાર કાર્યક્રમ અને પરીક્ષા આપનાર ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે.
આ પરીક્ષા તારીખ : 01/04/2024 થી 08/05/2024 સુધી દરરોજ 4 શીફ્ટમાં યોજવામાં આવનાર છે. તેમજ આ પરીક્ષા CBRT (Computer Based Response Test ) પધ્ધતિથી લેવામાં આવનાર છે.
GSSSB Call Letter Download :
સદરહુ જાહેરાતના અનુસંધાને ઉમેદવારો CBRT (Computer Based Response Test પધ્ધતિથી લેવાનાર આ પરીક્ષાનો કોલ લેટર તારીખ : 21/03/2024 બપોરના 2.00 કલાક થી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ :
| પરીક્ષાનો સમયગાળો | 01/04/2024 થી 08/05/2024 |
| પરીક્ષા પધ્ધતિ | CBRT (Computer Based Response Test ) |
| કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ | 21/03/2024 ના રોજ બપોરે 2.00 કલાકથી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલાં સુધી |
અગત્યની લિંક્સ :
| ગૌણ સેવા પસંદગી મંડળનું સત્તાવાર નોટિફિકેશન જોવા માટે | અહી ક્લીક કરો |
| ગૌણસેવા પસંદગી મંડળની વેબ સાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
| પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે | અહી ક્લીક કરો |

