Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી અને વાર્ષિક રમતોત્સવ નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું!

અહેવાલ :-અબ્દુલ્લાહ પંજાબી ગોધરા

 

 

ગોધરા શહેરના પોલન બજાર ઉર્દૂ કન્યા શાળામાં પ્રજાસત્તાકદિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.ફાએઝાબેન ઘાંચીભાઈ ઉપસ્થિત રહ્યા હતા પોતાના વક્તવ્યમાં તેમને કન્યા કેળવણી વિશે વાત કરી.આજના 26 જાન્યુઆરી ના આ પ્રોગ્રામમાં બાલવાટિકા થી લઈ ધોરણ 8 સુધીની વિધાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યા જેમાં શાળાની વિધાર્થિનીઓએ અલગ અલગ પ્રોગ્રામ રજુ કર્યા.આજે તા.૨૭.૦૧.૨૦૨૪ ના રોજ વાર્ષિક રમતોત્સવ નો ઇનામ વિતરણ કરવામાં આવ્યું વિજેતા થયેલ વિધાર્થિનીઓને શાળાના શિક્ષકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો.ધોરણ 6 થી 8 માં ખો ખો અને લંગડીમાં ધોરણ 7 ની ટીમ વિજેતા થતાં ટીમ ના કપ્તાન દાવ સના અને સમોલ આફિયા ને એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી સુલેમાનભાઈ જભા સાહેબ દ્વારા ટ્રોફી આપવામાં આવી.શાળાના મુખ્યશિક્ષકે એક સફર પ્રોગ્રામ કરવા બદલ શાળા પરિવારનો આભાર વ્યકત કર્યો.

Share

Related posts

સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ‘બેટી બચાવો–બેટી પઢાવો ’ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ હેઠળ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા શ્રી યોગેશ નિરગુડે

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા વૃક્ષારોપણ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial