Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે લુણાવાડા તાલુકાના શામણા ગામે બ્લડ ડોનેશન કોમ્પ યોજાયો

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

લુણાવાડા તાલુકાના શામણા ગામ ખાતે ૭૫ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવદીપ પોલી ક્લિનિકના ડો. જીગ્નેશ એન. શાહ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મહીસાગર જીલ્લાના સહકાર થકી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

રકતદાન કરવું તે સારું કાર્ય છે અને તે આપડા માટે તેમજ બીજા વ્યક્તિઓને પણ મદદરૂપ બનાય તેમ છે.રક્તદાન એ માનવતાની મહેક છે અને મહાદાન કેહવાય છે તેમજ એક મનુષ્યની નાતે એક કર્તવ્ય કેહવાય છે અને તે પુરી નિષ્ઠાપૂર્વક દાન કરવું તે પણ એક સારુ કાર્ય છે. 

      નવદીપ પોલી ક્લિનિક ખાતે આજરોજ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામજનોના પુરતા સાથ સહકાર થકી બ્લડ એકત્રીત કરવામાં આવ્યુ હતુ. ઉપસ્થિત લોકોને ડોનેટનું પ્રમાણ પત્ર અને કાર્ડ આપવામાં આવ્યા હતા.

    

Share

Related posts

ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ઈંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલમા ગૌરીવ્રત તેમજ ગુરુપૂર્ણિમા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યા

gujaratjanekta

વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે ઝાલોદ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટર પ્રદર્શન યોજવામા આવ્યું

gujaratjanekta

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial