Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેસાઈવાડાની આંગણવાડીમાં નાના બાળકો દ્વારા રામોઉત્સવ ની સાથે સાથે લોટના કોડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવ્યાં હતા.

 

કિશોરસિંહ . સોલંકી

આજ રોજ દેસાઈવાડા દાહોદની આંગણવાડી માં નાના બાળકો બાળકી દ્વારા વેશભૂષામાં બાળકો આંગણવાડી મા પહેરીને આવીને બાળકો ભગવાન રામ , માતા સીતા , લક્ષ્મણ અને હનુમાનજી, સબરી વેશભૂષા પહેરીને બાળકો એ અને બાળકોના માતાઓ હાજર રહી આંગણવાડી સુપરવાઇઝર હિરલબેન અને સોનલબેન નલવાયાએ ,ખૂબ હર્ષોલ્લાસથી આજ રોજ આંગણવાડી કેન્દ્ર ઘાચીવાડા ૩ પર રામમંદિર પ્રાણપ્રતિસ્થા ના ભાગ રૂપે આંગણવાડી પર નાના નાના ભૂલકાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોટના કોડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવ્યા અને ઘાસ ની ઝૂંપડી બનાવવામાં આવી હતી,આંગણવાડીના બાળકોએ દ્વારા રામોઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ નગરના વણકતલાઈ હનુમાનજી મંદિરે શ્યામ પાટોત્સવ ( જન્મોત્સવ) ની હર્ષભેર ઉજવણી કરવામાં આવીમંદિર પરિસરને ફુગ્ગાઓ થી સજાવવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ નગરના યુવાનની આગવી સૂઝબુઝ થી બસમાં બેસેલ અંદાજીત સિત્તેર જેટલા મુસાફરોની જાન બચાવી

gujaratjanekta

“માંડવી તાલુકાના ભારાપર ખાતે રૂ. 13.30 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે કરાયું “

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial