Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પાંડુરંગવણીકર ઉત્તર બુનિયાદીવિદ્યાલયઅભલોડમાગરબાડાતાલુકાનીસૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

ગુજરાતયોગબોર્ડદ્વારાઆયોજિત ગરબાડા તાલુકા કક્ષાની સૂર્યનમસ્કારસ્પર્ધાપાંડુરંવણીકરઉતર.બુનિયાદી.વિદ્યાલયઅભલોડશાળામાંતારીખ૨૩ડીસેમ્બર૦૨૩નાયોજાઈજેમાંગરબાડાતાલુકામાંથીવિશાળસંખ્યામાંસ્પર્ધકોએભાગલીઘોદાહોદજીલ્લાયુવાવિકાસઅધિકારનીકચેરીનામાર્ગદર્શનતેમજગબાડાતાલુકાયોગકોચરાહુલકુમારપરમારનીરાહબરઅનેગરબાડાતાલુકાસૂર્યનમસ્કારસ્પર્ધાનાકન્વીનરઅનેશાળાનાઆચાર્યઅમરસિંહરાઠોડનાસંયુક્તઉપક્રમેસફળઆયોજનથયું.લલીતકુમારભાભોરતથાછત્રસિંહરાઠોડએનિર્ણાયકતરીકેનીજવાબદારીનિભાવીસ્પર્ધકોમાંથીપ્રથમ,દ્વિતીય,અનેતૃતીયસ્થાનમાટેપસંદગીકરી.કન્વીનાર્થીએપ્રથમસ્થાનપ્રાપ્તકરેલસ્પર્ધકોનેજીલ્લાકક્ષાએશ્રેષ્ઠપ્રદર્શનથકીવિજેતાબનીરાજ્યકક્ષાએ પણ વિજેતા બનવા શુભકામના પાઠવી

Share

Related posts

૧૯મીએ મોદી રાજકોટમાં: વડાપ્રધાનને આવકારવા રાજકોટ તૈયાર, અધિકારીઓની બેઠક યોજાઇ

gujaratjanekta

કોઈપણ સ્વાર્થ વગર ગોધરામાં છેલ્લા 14 વર્ષથી હિન્દુ ગરીબ વિધ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા મુસ્લિમ યુવા શિક્ષક એટલે ઈમરાન સાહેબ – જાણો વધુ

gujaratjanekta

માઁ શક્તિ શેરી ગરબા નગરપાલિકા વિસ્તાર દ્વારા આજે 101 થી વધુ કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial