Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વી ક્લબ ઓફ વન્ડર વુમન અને સદવિચાર પરિવાર દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

વી ક્લબ ઓફ વન્ડર વુમન અને સદવિચાર પરિવાર ગોધરાના સૌજન્ય થી તદ્દન ફ્રી કેન્સર નિદાન કેમ્પ તથા ફ્રી મેમોગ્રાફી ના કેમ્પનું આયોજન પી ટી મિરાણી હોસ્પિટલ ખાતે કરવામા આવ્યુ હતુ. આ કેમ્પમાં ઘણી મોટી સંખ્યામાં બહેનોએ ફ્રી કેન્સરનું ચેકઅપ તથા મેમોગ્રાફી કરાવવાનો લાભ લીધો હતો.

જેમા ક્લબના પ્રમુખ નિમિષાબેન દવે, ડીસી સ્મિતા શુક્લ, સોનલબેન પરમાર, મનીષાબેન માણકે, ચેતનાબેન પાઠક, રશમિબેન શુક્લ, હિમાક્ષીબેન સોની, શાંતિબેન શાકય, હર્ષાબેન પંચાલ, કલાબેન પંડયા, હેમાબેન સોની, કોમલબેન ભટ્ટ અને શ્રીજલબેન ભગત હોસ્પિટલ વહીવટદાર અને સ્ટાફ મિત્રો હાજર રહયા હતા. વધુમાં સૌ દ્વારા લોકોને જાગૃત કરવાનો સંદેશ પહોચાડવાનો સંકલ્પ લીધો હતો.

Share

Related posts

ઝાલોદ નગરના વણકતલાઇ હનુમાનજી મંદિરે જલારામ બાપાનો 225 મો જન્મોત્સવ ઉજવાયો

gujaratjanekta

ગુજરાતના રાજકારણમાં ગરમાવો : કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા આપશે રાજીનામું

gujaratjanekta

ઝાલોદ રામસાગર તળાવ કિનારે નગરમાં પીવાના સપ્લાય કરવા માટે પાણીની નવીન ટાંકીનુ મંથર ગતિએ ચાલતું કાર્ય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial