Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગોધરાની ડો. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલ ડો. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા 1994 થી કાર્યરત છે. આ શાળામાં વાર તહેવારે અનેક પ્રવૃત્તિઓ થતી રહે છે તેમા ખાસ કરીને નવરાત્રી તો ખરી જ.

શાળાના શિક્ષક ગણ, શાળાના આચાર્ય તેમજ મહાનુભાવોની હાજરીમાં સર્વેના હસ્તે માં જગદંબાની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ આ શાળામાં નવરાત્રી નિમિત્તે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડીજેના તાલ સાથે ગરબા રમવા આતુર વિધ્યાર્થીઓ એ રંગબેરંગી પોશાક પહેરી ખૂબ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં નવરાત્રીના શુભ પર્વને માણ્યો હતો.


આ કાર્યક્રમમાં ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભુપેશભાઈ શાહ અને મંત્રી નીતાબેન ની પ્રેરક ઉપસ્થિતિમાં બાળકો સાથે ગરબા રમી શાળા પરિવારને પ્રોત્સાહિત કર્યો હતો.

Share

Related posts

ભાજપ સ્થાપના દિવસ નિમિતે હવન કુંડ પર ભાજપનનુ ધ્વજ લઈ વિશેષ રીતે સ્થાપના દિનની ઉજવણી કરાઈ

gujaratjanekta

પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્રારા પોરબંદર છાંયા નગરપાલિકા ખાતે ચીફઓફીસરને આવેદનપત્ર આપી માંગણી

Admin

મેરા યુવા ભારત દાહોદ દ્વારા ફતેપુરા તાલુકાના કાળિયા પ્રા. શાળા ખાતે એક પેડ મા કે નામ કાર્યક્ર્મ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial