Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સાધુના વેશમાં હેવાન! તંત્ર વિધીના નામે હાલોલમાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ

સંકેત પંડ્યા – એડિટર 

સંતાન પ્રાપ્તિ માટેની વિધી માટે આવતી પરણિત સાથે પંચમહાલના હાલોલના સાધુએ દુષ્કર્મ આચર્યુ છે. સાધુએ મહિલાને સંતાન પ્રાપ્તિ માટે અગાઉ 2થી 3 વખત વિધિ માટે બોલાવાઈ હતી જે બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પીડિત મહિલાને તબીબી પરીક્ષણ માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે દુષ્કર્મ આચરનાર સાધુને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે રામ ટેકરી ડુંગરી ઢાબા પાસેના એક સાધુએ એક પરણિત મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. જે બાબતે અમે તપાસ કરી રહ્યાં છીએ. ભોગ બાનનારની મેડિકલ તપાસણી ચાલી રહી છે. ભોગ બનનારને બાળક નહોતા થઈ રહ્યાં અને લગ્નગાળાનો સમય 10 વર્ષ જેવા થયેલા હોય જેના માટે દવાખાને અને બાધાઓ કરી રહી હતી. સંતાન પાપ્તીની બાધાએ આવેલી પરણિત મહિલા પર સાધુએ બળાત્કાર આચર્યું છે.

Share

Related posts

ફતેપુરા મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડીનેઅધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં સગીરા પર સગીરે દુષ્કર્મ આચાર્યું – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ કૉલેજમાં વક્તૃત્વ તથા સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial