Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

દાહોદના સ્ટેશન રોડ ઉપર નશામા ધુત અસ્થિર મગજના યૂવકે હોબાળો મચાવ્યો આવતા જતા લોકોને હેરાન પરેશાન કરતાં પોલીસ મથકે લઈ જવાયો હતો

દાહોદના સ્ટેશન રોડ ઉપર નશામા ધુત અસ્થિર મગજના યૂવકે હોબાળો મચાવ્યો આવતા જતા લોકોને હેરાન પરેશાન કરતાં પોલીસ મથકે લઈ જવાયો

દાહોદ ના સ્ટેશન રોડ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા એક યુવક જે નશામા ધુત આવાત જતાં લોકોને જેમ તેમ બોલતા યૂવકે હોબાળો મચાવ્યો હતો ત્યારે એ વિસ્તારમા ફરજ પર હાજર TRB જવાનની નજર નશામા ધુત યુવક પર પડતા એણે શાંત રહેવા જણાવ્યું ત્યારે નશામા ધુત યુવકે TRB જવાનને પણ જેમ તેમ ગાળો બોલતાં લોક ટોળા ઉમટી પડ્યા હતા ણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે આસ પાસના વિસ્તારમા હાજર TRB જવાનો તાબડતોબ ડોડી આવી દાહોદ બી divizn પોલીસ નથકે લઈ જવામાં આવ્યો હતો ત્યારે તપાસ કરતાં બસ સ્ટેશન નજીક વિસ્તારમા રહેતો હોય અને મગજે અસ્થિર હોય જેવું જાણવા મળતા યુવકને સમજાવટ બાદ છોડી મુકવામા આવ્યું હતું

Share

Related posts

77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે એસઆરઆઈની સુંદર કામગીરી કરનાર બીએલઓનું શાળ ઓઢાડીને સન્માન કર્યું

gujaratjanekta

ફતેપુરા બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે મચ્યું ધીંગાણું,બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ,ફતેપુરા પોલીસે કુલ છ ઈસમો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

gujaratjanekta

ઝાલોદની વિવિધ સ્કૂલો ખાતે એચ.એસ.સી અને એસ.એસ.સી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે આવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial