Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લા ના ઝાલોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ

ઝાલોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ
ઝાલોદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય.આપના સારા પ્રદશનનાં કારણે કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત.મિતેષ ગરાસિયાને 21,863 મત મળ્યા.કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી.
ઝાલોદમાં મીતેશભાઇ ગરાસિયા, મનસુખભાઇ કટારા, મોહનભાઇ સંગાડા, હરીશચંદ્ર મહિડાની ડિપોઝિટ ડૂલ.
આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતી શક્યો ન હતો પરંતુ આમ આદમી પાર્ટીના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે ઝાલોદમાં કોંગ્રેસના ઉમેદવાર મીતેશ ગરાસિયાની ડિપોઝીટ પણ ડુલ થઇ ગઇ હતી.

દાહોદ જિલ્લામાં 6 વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે જેમાં ઝાલોદ બેઠક પર બીજેપી ઉમેદવાર મહેશભાઈ ભુરીયા જંગી બહુમતીથી વિજેતા જાહેર થયા અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ

Share

Related posts

પાટણની ચારેય વિધાનસભા બેઠક પર ભાજપનો વોટશેર વધ્યો , કોંગ્રેસનો ઘટ્યો

Admin

પંચમહાલ જિલ્લા સસ્તા અનાજ ના સંચાલકો વિરુદ્ધ જિલ્લા પુરવઠા અધિકારી ની લાલ આંખ દુકાનદારો તેમજ વેપારીઓ માં ફફડાટ!!

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી-લીમખેડા રોડ પર વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ કરાયું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial