Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ તાલુકાના બોરડી ઇનામી ટાંડા ગામે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા કતવારા પોલીસે ગુનો નોધ્યો

 સંકેત પંડ્યા – એડિટર
દાહોદ તાલુકાના બોરડી ગામ નજીક ટાંડા ગામ તરફ જવાના રોડ ઉપર બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં જુનાપાણી ગામે જવા માટે નીકળેલો યુવક જે મોટર સાઇકલનો નંબર છે GJ 20 AN 7216 નંબરની ડીલક્ષ બાઈક લઈને બોરડી ગામ નજીકથી જૂનાપાણી ગામ જવા માટે નીકળ્યો હતો ત્યારે ટાંડા ગામ તરફથી આવતી GJ 20 P 7499 નંબરની મોટરસાયકલના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી તે બાઈક ચાલકને ટક્કર મારી જમીન ઉપર પાડી દેતા તે બાઈક ચાલકને ચહેરાના ભાગે તેમજ હાથે અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે આજુબાજુના લોકો ભેગા થતા યુવકને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો અને તેવા સમયે અકસ્માત સર્જી મોટરસાયકલ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો ત્યારે કતવારા પોલીસે આજરોજ મોટરસાયકલ ચાલક જેનો નંબર છે GJ 20 P 7499 મોટર સાઇકલ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે
Share

Related posts

વી ક્લબ ઓફ વન્ડર વુમન અને સદવિચાર પરિવાર દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત 11 મોબાઈલ 2,11,989 રૂપિયાના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના હસ્તે પરત કરાયા

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા ચરપોટ અમિતાબેન માટે આયુષ્ય માન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial