Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

માંડવીમાં ચેક બાઉન્સના કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો !!

માંડવીના ફરિયાદી ચંદન રાજેન્દ્રસિંહ પટેલે સ્પોર્ટસનાં સાધનો અને ટી-શર્ટ ખરીદેલા તેની અવેજીમાં આરોપી મેરાઉના નાથબાવા શક્તિનાથ સોમનાથે આપેલો રૂા. ૭૦ હજારનો ચેક સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફરતાં ફરિયાદીએ કરેલા કેસમાં માંડવીની કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે માંડવીના પ્રવીણ નારણભાઈ ગજરા હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદના લીમડી MGVCL વિસ્તારમાંથી 3 દિવસમાં 1 કરોડથી વધુની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઇ

gujaratjanekta

ઝાલોદ ભાજપ અનુસૂચિત જાતિ મોચૉ દ્વારા 75માં સંવિઘાન દિવસની ઉજવણી કરી ગૌરવ યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

નવી શિક્ષણ નિતીમાં ટ્યુશન કલ્ચર પર કંટ્રોલ માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરબલ કરાશે, ગુજરાતમાં છે વધુ આ કલ્ચર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial