Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

નર્મદા જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ ફરજો-કામગીરી બજાવી રહેલા વિવિધ ૧૮ જેટલા નોડલ અધિકારીઓ

 સંકેત પંડ્યા – એડિટર

જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયેલાં અહેવાલ મુજબ ૧૮ જેટલાં નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓમાં એક્સપેન્ડીચર મોનીટરીંગ માટે જિલ્લા વિકાસ અધિકારી, ફોન નં-(૦૨૬૪૦)-૨૯૯૦૦૧, ૨૨૦૦૮૬ અને મો.નં- ૯૯૭૮૪૦૬૨૪૧, મેન પાવર મેનેજમેન્ટ તેમજ કાયદો અને વ્યવસ્થા અને લાઇવ વેબ કાસ્ટીંગ (વેબ સ્ટ્રીમીંગ) માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી, (૦૨૬૪૦) ૨૨૨૩૨૬, ૨૨૨૧૭૧ અને મો.નં- ૯૯૭૮૪૦૫૧૮૮, ઇ.વી.એમ, વીવીપેટ મેનેજમેન્ટ માટે પ્રાયોજના વહિવટદાર, ફોન નં- (૦૨૬૪૦)- ૨૨૪૪૫૩ અને મો.નં- ૯૯૭૮૪૦૫૬૪૫, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ માટે ARTO ફોન નં- (૦૨૬૪૦) – ૨૨૪૯૪૮ અને મો.નં-૯૪૨૯૪૪૦૨૮૫, તાલીમ મેનેજમેન્ટ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ફોન નં-(૦૨૬૪૦)-૨૨૨૯૨૦, ૨૨૨૦૮૫/૮૬ અને મો.નં- ૯૯૦૯૯૭૧૬૮૬, મટીરીયલ્સ મેનેજમેન્ટ માટે ડિઝાસ્ટર મામલતદાર, ફોન નં-(૦૨૬૪૦) ૨૨૪૦૦૧ અને મો.ન-૯૯૨૫૪૭૯૦૫૭, આદર્શ આચારસંહિતા-MCC અમલીકરણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ફોન નં- (૦૨૬૪૦)– ૨૨૧૫૭૯ અને મો.નં- ૭૯૯૦૯૩૫૫૨૪, ઓબ્ઝર્વર માટેના લાયઝન અધિકારી તરીકે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેર ફોન નં-(૦૨૬૪૦)-૨૨૩૦૩૨ અને મો.નં- ૯૭૨૫૯૮૧૮૫૮, પોસ્ટલ બેલેટ પેપર, ડમી બેલેટ માટે નાયબ કલેકટર-૧, મો.નં- ૮૩૪૭૦૬૨૯૮૫, તથા મદદનીશ નોડલ અધિકારી તરીકે જિલ્લા આયોજન અધીકારી, મો.નં-૯૩૭૫૮૦૧૬૦૩, MCMC-MEDIA માટે નાયબ માહિતી નિયામકશ્રી, મો.નં- ૯૪૨૮૬૯૪૯૭૬, કોમ્પ્યુટરાઇઝેશન માટે NIC ના ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેટીક ઓફિસર, મો.નં-૯૬૬૨૮૧૮૩૨૦ અને ICT ઓફિસર, મો.નં- ૯૭૨૬૨૯૮૯૮૯, હેલ્પલાઇન અને ફરિયાદોનાં નિરાકરણ માટે નાયબ પશુપાલન નિયામક, મો.નં- ૯૭૨૫૭૦૨૪૭૫, SMS મોનીટરીંગ અને કોમ્પ્યુનિકેશન પ્લાન અને સોશિયલ મિડીયા માટે સામાજિક વનીકરણનાં નાયબ વનસંરક્ષકશ્રી, ફોન નં-(૦૨૬૪૦)-૨૨૪૩૫૮ અને મો.નં–૯૪૦૮૬૦૩૯૧૧ તેમજ NIC ના ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેટીક ઓફિસર, મો.નં-૯૬૬૨૮૧૮૩૨૦, IT એપ્લીકેશન અને વેબ કાસ્ટીંગ માટે ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેટીક ઓફિસર મો.નં-૯૬૬૨૮૧૮૩૨૦ અને ICT ઓફિસર, મો.નં- ૯૭૨૬૨૯૮૯૮૯, ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ, અધિકારીઓના વેલ્ફેર માટે જિલ્લા પંચાયતનાં કાર્યપાલક ઇજનેરશ્રી, ફોન નં- (૦૨૬૪૦) ૨૨૧૯૪૯ અને મો.નં- ૯૦૯૯૭૧૬૭૮૭૧, સ્વીપ પ્લાન માટે જિલ્લા શિક્ષણાધિકારી, ફોન નં- (૦૨૬૪૦)- ૨૨૨૬૦૩ અને મો.નં- ૯૯૦૯૯૭૦૨૨૬, પર્સન્સ વીથ ડીસએબીલીટી (PWD) વોટર્સ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, મો- ૯૭૧૪૩૪૪૮૦૫, માઇગ્રેટેડ વોટર્સ માટે સરકારી શ્રમ અધિકારી (ઉદ્યોગ), મો.નં- ૮૭૫૮૪૫૨૫૩૯ ની નિમણૂંક કરાઇ છે અને આ નોડલ અધિકારીઓ દ્વારા તેમને સોંપાયેલી ચૂંટણીલક્ષી ફરજો અને જવાબદારીઓ અદા કરી રહ્યાં છે. 

Share

Related posts

ઝાલોદ નગરમાં બાબા શ્યામના ફાગોત્સવ નિમિતે ફૂલો અને રંગોની હોળી રમી ભક્તો ઝુમી ઉઠયા

gujaratjanekta

ભારત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પહેલીવાર જાણીતી એન્જિયોગ્રાફી સાથે પેટની મહાધમણી અને કિડનીના નસમાં સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા સફળ – ૫૦ ની ઉપર વયના દર્દીનું જીવન બચાવાયું

gujaratjanekta

ઝાલોદ બી.એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અંતર્ગત મુસાફરોમા જાગૃતિ ફેલા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial