Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સરકારી સિવિલ હોસ્પિટલમાં પ્રેમલીલા કરતો મિતુલ પટેલ નામનો કર્મચારી : પ્રેમીપંખીડા થયા કેમેરામાં કેદ !!?

વાહ રે દુનિયા વાહ કેવો જમાનો આયો… દર્દી લાઈન માં ઉભો રહે અને પ્રેમી પંખીડા મોજ માળે !

પ્રાપ્ય માહિતી હેઠળ, ગુજરાત રાજ્માં શર્મજનક ધોળા દિવસે ગોધરાની સરકારી  સિવિલ હોસ્પિટલમાં કર્મચારી અકલ્પનીય હરકત કરતાનો કિસ્સો સામે આવ્યો. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો કર્મચારી ચાલુ ફરજ દરમ્યાન એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઇ ગયા. એક મહિલા કર્મચારી અને મિતુલ પટેલ નામનો કર્મચારીનો આ વિડિયો વાઇરલ થતા અન્ય કર્મચારીઓ પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. આ વિડિઓ સિવિલ હોસ્પિટલ માંથી વાઇરલ થયો હોવાનું લોક મુખે ચર્ચા થઈ રહી છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ના એ વોર્ડમાં આવા કારસ્તાન થતા હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે કે વાહ રે દુનિયા વાહ કેવો જમાનો આયો છે કે દર્દી લાઈન માં ઉભો રહે અને પ્રેમી પંખીડા મોજ માળે !!

પ્રાપ્ત માહિતી અનુસાર જે વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. તે ગોધરા સિવિલ હોસ્પિટલ ના કર્મચારીમો હોવાનો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેમાં બંને એક બીજાને બિભસ્મ સ્પર્શ કરતા નજરે પડે છે. તેમને દર્દીઓની કંઈજ પડી ના હોય તેમ લાગી રહ્યું છે. બંને ને કોઈ પણ અધિકારીનો ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે. શું આ પ્રેમી પંખીડાને સિવિલ હોસ્પિટલ ના અધિકારીઓ સપોર્ટ કરતા હશે ? શું ગોધરા સિવિલ હોસ્પિટલ આવા પ્રેમી પંખીડાઓનો અડ્ડો છે? શું આના પર ગોધરા સિવિલ હોસ્પિટલ ના ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? તે તો આવનારો સમય જ બતાવશે !!?

Share

Related posts

રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા રાત્રિ સિઝન માં ઠંડીના કંબલ-ધાબળા નું સતત 4 દિવસ થી વિતરણ કરવામાં આવ્યું.

gujaratjanekta

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગ્રામમાં પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીનાએ આદિ સેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું

gujaratjanekta

ગોધરા પાલિકા ઉપપ્રમુખ, રેડક્રોસ સો.ના વાઈસ ચેરમેન સહિત 9ને 4 વર્ષની સજા : વડોદરા જેલમાં ખસેડાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial