Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ભાવનગર માં રખડતા ઢોરના કારણે જેસર પંથકમાં એક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી

 સંકેત પંડ્યા – એડિટર
ભાવનગર માં રખડતા ઢોરના કારણે જેસર પંથકમાં એક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચી ભાવનગર જિલ્લામાં ફરી વાર રખડતા પશુઓનો ત્રાસ સામે આવ્યો . જેમાં ભાવનગર જિલ્લાના શાંતિ નગર ગામે રખડતા પશુના આતંક થી વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી . આ વૃદ્ધનું નામ વલ્લભભાઈ ગેંગડીયા નામના હતું . જેમાં આ વૃદ્ધને ઇજા પહોંચતા યુવકે તેના પિતાને ખૂટ્યાએ પસાડી દીધેલા હોવાથી સારવાર માટે મોટા ખુટવડા સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા . જો કે સમગ્ર બાબતે હોસ્પિટલમાં સ્ટાફના અભાવે અને મોટા ખુટવડા સરકારી હોસ્પિટલના ડોક્ટરો હાજર સ્થળ પર હાજર ન હતા . જેથી ઇજાગ્રસ્ત વલ્લભભાઈ નામના વૃદ્ધને મહુવા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . જેમાં મોટા ખુટવડા સરકારી હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે દર્દી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા . આમ ગ્રામ્ય વિસ્તારના લોકો હવે તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. અને આ બાબતે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે .જેમાં મોટા ખુટવડા સરકારી હોસ્પિટલના ડોક્ટરોની ઘોર બેદરકારીના કારણે દર્દી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા . આમ ગ્રામ્ય વિસ્તારના લોકો હવે તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. અને આ બાબતે નક્કર કાર્યવાહીની માંગ કરી રહ્યા છે . .
Share

Related posts

ગોધરા શહેરનુ રામસાગર તળાવ ઓવર ફ્લો થતા આજુબાજુ ના દુકાનદારોને પડતી મુશ્કેલીઓ, ભૂરાવાવ વિસ્તાર જળબંબાકાર : ચીફ ઓફિસરનો હવામાં ઉડતો જવાબ

gujaratjanekta

મહીસાગર જિલ્લામા કડાણાના પાણીથી તળાવો, નદી, કોતરો ટૂંક સમયમાં ભરાશે – જાણો વધુ

gujaratjanekta

પાટણ શહેર માં બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial