Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ દ્વારા SDG દિવસ ની ઉજવણી.

 

સંકેત પંડ્યા – એડિટર

યુનાઈટેડ નેશન દ્વારા નક્કી કરવામાં આવેલ ૧૭ વિવિધ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ નક્કી કરવામાં આવેલ છે. જે સારા ઉજવળ ભવિષ્ય નક્કી કરવા માટે ના પાયાના લક્ષ્યો છે. જેના થકી ગરીબી, અસમાનતા, આબોહવા માં પરિવર્તન, પર્યાવરણ,શિક્ષણ આરોગ્ય,શાંતિ અને ન્યાય સહિત વૈશ્વિક પડકારો નો સામનો કરવામાં માર્ગદર્શન પૂરું પડે છે.
GFL કંપની દ્વારા રણજીતનગર ગામ ખાતે આ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ દિવસ ની ઉજવણી કરવામાં આવી, જે વૈશ્વિક સ્તરે પણ ઉજવવામાં આવે છે, કાર્યક્રમ દરમ્યાન શાળા ના બાળકો દ્વારા SDG નું અનેરું ગીત રજૂ કરવામાં આવ્યું, તેમજ SDG વિષયક વિસ્તૃત માહિતી કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવી,ગામમાં રેલીના માધ્યમ થી જાગૃતતા ફેલાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો.

કાર્યક્રમ માં UNGCNI માંથી અધિકારીશ્રીઓ , GFL કંપનીના અધિકારીશ્રીઓ, રણજીતનગર ગામ ના સરપંચ શ્રી,તલાટી મંત્રી શ્રી, ગામના આગેવાનશ્રીઓ પત્રકાર શ્રી, શાળાના બાળકો અને ગ્રામજનો હજાર રહેલ હતા .
કાર્યક્રમ દરમ્યાન ગામના લોકો દ્વારા આવનાર પેઢી ના ઉજવળ ભવિષ્ય માટે ના સંકલ્પ લેવામાં આવેલ હતા.

Share

Related posts

રાજ્યમાં 108 એમ્બુલન્સને 1 વર્ષમાં ડિલિવરી માટે 4.42 લાખ કોલ મળ્યા, 10,065 મહિલાઓની એમ્બુલન્સમાં ડિલિવરી થઈ

Admin

લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં જીવતા માનવ બોંબ સમાન ગેસ ગોડાઉન : રાજકોટમાં બનેલ અગ્નિકાંડ જેવી ઘટના અહી ઘટે તો જવાબદાર કોણ ??

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબના 50 મા પ્રમુખ બનતા મૂકેશ અગ્રવાલ મૂકેશ અગ્રવાલના પરીજનો માટે ડબલ ખુશી લાયન્સ ક્લબ પ્રમુખની સાથે સાથે 37 મી મેરેજ એનિવર્સરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial