Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરામાં વી વુમન વન્ડર ક્લબની ટીમ દિવ્યાંગ બાળકોની મુલાકાતે – જાણો વધુ

ગોધરા ખાતે દિવ્યાંગ બાળકોની મારુતીનંદન આશ્રમ શાળામાં વી વુમન વન્ડર ક્લબ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રક્ષાબંધન અને દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ બાળકો સાથે દેશભકિતના ગીતો , રક્ષાબંધન કાર્યક્રમ અને ત્યારબાદ બાળકો સાથે જ ભોજન પ્રસાદ કરવામાં આવ્યો. દિવ્યાંગ બાળકો દેશભકતિના ગીતોથી આનંદિત થયા હતા.

આ કાર્યક્રમમાં પ્રમુખ સ્મિતાબેન શુક્લ, મંત્રી નિમિષાબેન દવે , ફાલ્ગુનીબેન રાવલ, કોમલબેન ભટ્ટ, ક્રિષ્નાબેન ભટ્ટ, નિલમબેન પુરાણી અને કલાબેન પંડયા તેમજ હિમાક્ષીબેન સોની અને શાંતિબેન દ્વારા વિવિધ કલાત્મક પ્રવૃતિ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે આનંદ સાથે ભક્તિમય રીતે કાર્ય હાથ ધર્યું હતું. અંતમા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રીતેનદરસિંહ દ્વારા વી વન્ડર વુમન ક્લબ નો આભાર માનવામા આવ્યો હતો.

Share

Related posts

મતદાસ્યાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ સંદર્ભે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ.

gujaratjanekta

ગોધરાના પિતા પુત્રની જોડી કિહાનખાન અને ફિરોઝખાન રાજયકક્ષાના સિપાહી ગૌરવ એવોર્ડથી અમદાવાદ ખાતે સન્માનિત કરાયા

gujaratjanekta

અનોખા લગ્ન : ગોધરામાં શિવરાત્રિએ શિવજીના વેશમાં વરઘોડો નિકળ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial