Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બેંક ઓફ બરોડા ગોધરા વહોરવાડ શાખા દ્વારા 115 માં વર્ષગાંઠની ઉજવણી વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવી.

સંકેત પંડ્યા – એડિટર

આજના દિવસને બેંક ઓફ બરોડા ની 115 મી વષૅગાઠ એટલે કે સ્થાપના દીવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ બેંક ઓફ બરોડા વહોરવાડ ગોધરા દ્વારા બરોડા અનુભુતી કાર્યક્રમ અને સામાજિક કાર્યક્રમ અંતગર્ત ઈકબાલ પ્રાથમિક શાળા અને ઈકબાલ કન્યા શાળા ખાતે વગૅખંડ માટે પંખા નું વીતરણ વહોરવાડ ના બેંક ઓફ બરોડા ના મેનેજર ના વરદહસ્તે શાળા ના આચાર્ય ને અર્પણ કરવામાં આવ્યા હતાં તેમજ શાળા ના બાળકોને નોટબુક પેન્સિલ જેવી જરૂરીયાત ની સામગ્રી આપવામાં આવી હતી.

શાળાના કમ્પાઉન્ડ માં શાળા ના સ્ટાફ ની હાજરીમાં બેંક ઓફ બરોડા વહોરવાડ શાખા ના મેનેજર અને સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી બેંક ઓફ બરોડા ની 115 મી વષૅગાઠ ની ઉજવણી કરવામાં આવી હતી.
શાળા ના કમ્પાઉન્ડ માં શાળા ના સ્ટાફ ની હાજરીમાં બેંક ઓફ બરોડા ના વહોરવાડ શાખા ના મેનેજર અને સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી બેંક ઓફ બરોડા ની 115 મી વષૅગાઠ ની ઉજવણી કરવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા પોતાના હક્ક માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી

gujaratjanekta

PM મોદીના જન્મદિવસ પર વિરપુરના પિનાકીન મુકેશભાઈ શુકલના હસ્તે ૫૦૦ વિધવા માતા-બહેનોને સાડી વિતરણ કરાયું

gujaratjanekta

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial