Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મોંઘાધરા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ખેપીયાને ઝડપી પાડતી દામાવાવ પોલીસ

અબ્દુલ્લાહ પંજાબી:-સબ એડિટર

પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસ મહાનીરક્ષક એમ.એ.ભરાડા તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક એચ.એ.રાઠોડ તથા સર્કલ પોલીસ ઈન્સ.એ.આર.પલાસ હાલોલ સર્કલ નાઓએ અંત્રેના જિલ્લા મા દારૂ ની અસામાજીક પ્રવુતિ ને સદંતર નેસ્ત નાબુદ કરવા આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન મુજબ દામાવાવ પો.સ્ટેના પો.સબ.ઈન્સ એમ.આર ભલગરીયા તથા પોલીસ સ્ટાફ ના માણસો દામાવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ મા તે દરમિયાન ખાનગી બાતમીદાર થી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે અતુલ શક્તિ રીક્ષા જેનો નંબર GJ-06-AY-9963 મા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ભરી લઇ તેનો ચલાક મોંઘાઘરા ગામમાંથી આવતો હોવાની ચોક્કસ બાતમી આધારે મોંઘાઘરા ગામે રોડ ઉપર વોચ ગોઠવતા ઉપરોક્ત રીક્ષા છકડા ચાલક ને પકડી તેના છકડા મા પતરા ની ચાદર નીચે ચોર ખાનું બનાવી તેમાં સંતાડી રાખેલ ભારતીય વિદેશી દારૂ ભરેલ છુટા ક્વાટરીયા નંગ-૯૪૦ જેની કી.રૂ.૯૧,૧૮૦ તથા અતુલ શક્તિ રીક્ષા ની કી.રૂ.૧,૦૦,૦૦૦/-મળી કુલ ૧,૯૧,૧૮૦/-નો પ્રોહી નો મુદ્દામાલ મળી આવેલ છે. ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ દામાવાવ પોલીસ સ્ટેશનમા પ્રોહી એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે

પકડાયેલ આરોપી નુ નામ:-
ધર્મેન્દ્રકુમાર કિરણસિંહ પરમાર

વોન્ટેડ આરોપી નુ નામ:-
જશવંતસિંહ નટવરભાઈ પટેલીયા

Share

Related posts

તવાંગ મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષી નેતાઓએ બંને ગૃહોમાંથી વોકઆઉટ કર્યું

gujaratjanekta

માંડવીમાં ચેક બાઉન્સના કેશમાં આરોપીનો નિર્દોષ છુટકારો !!

gujaratjanekta

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કેરિયર એડવાન્સમેન્ટ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial