Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો કુંભકર્ણ નિંદ્રા મા અધીન

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા

અહેવાલ:- અબ્દુલ્લાહ પંજાબી 

પંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા શહેર અનેકવાર ચર્ચાઓ મા રહ્યું છે ત્યારે ગોધરા શહેર વધુ ચર્ચા મા ગોધરા નગરપાલિકા ના વહીવટ ના કારણે રહેતુ હોય છે આજે ફળી એકવાર ગોધરા શહેર નગરપાલિકા ના કારણે લોકો મા ચર્ચા નો વિષય બન્યો છે.
વિગતવાર વાત કરીએ તો ગોધરા શહેર ના વોર્ડ નંબર ૬ મા પાછલા ઘણા સમય થી અનેક વિકટ સમસ્યાઓ ઉભી થઈ છે પરંતુ સ્થાનિક કાઉન્સિલરો માનો કુંભકર્ણ ની નિંદ્રા મા અધીન હોય તેમ લાગી રહ્યું છે.
વોર્ડ નંબર ૬ ના અનેક વિસ્તારો જેવા કે પોલીસ ચોકી નંબર ૭ પોલીસ ચોકી નંબર ૬ વાલી ફળીયા નં ૧,૨,૩ તેમજ ગોધરા ખાતે આવેલ એંશીયા ના સૌથી મોટા કબ્રસ્તાન ના મુખ્ય માર્ગ ઉપર ગંદગી ના ઢગલા જોવા મરે છે ત્યારે આ ગંભીર સમસ્યાનુ નિરાકરણ લાવવા ના બદલે સ્થાનિક કાઉન્સિલરો પ્રજા ને હવા મા જવાબ આપતાં જોવા મળે છે
વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલર માણો ભૂગર્ભ મા ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણકે એક ઉમેદવાર પોતાના લાકડા ના ધંધા મા વ્યસ્ત છે ત્યારે બીજા કાઉન્સિલર સબ્જી વેચવા મા વ્યસ્ત છે અને ૨ મહિલા સભ્યો ખોવાય ગયેલ હોય તેમ લાગી રહ્યું છે ચુંટણી ને પુર્ણ થયાં ને કેટલો ટાઈમ થઈ ગયો પરંતુ મહિલા સભ્યો એકપણ વાર વોર્ડ મા દેખાyaપંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા શહેર અનેકવાર ચર્ચાઓ મા રહ્યું છે ત્યારે ગોધરા શહેર વધુ ચર્ચા મા ગોધરા નગરપાલિકા ના વહીવટ ના કારણે રહેતુ હોય છે આજે ફળી એકવાર ગોધરા શહેર નગરપાલિકા ના કારણે લોકો મા ચર્ચા નો વિષય બન્યો છે.
વિગતવાર વાત કરીએ તો ગોધરા શહેર ના વોર્ડ નંબર ૬ મા પાછલા ઘણા સમય થી અનેક વિકટ સમસ્યાઓ ઉભી થઈ છે પરંતુ સ્થાનિક કાઉન્સિલરો માનો કુંભકર્ણ ની નિંદ્રા મા અધીન હોય તેમ લાગી રહ્યું છે.
વોર્ડ નંબર ૬ ના અનેક વિસ્તારો જેવા કે પોલીસ ચોકી નંબર ૭ પોલીસ ચોકી નંબર ૬ વાલી ફળીયા નં ૧,૨,૩ તેમજ મોહંમદી મોહલ્લા મા ગોધરા ખાતે આવેલ એંશીયા ના સૌથી મોટા કબ્રસ્તાન ના મુખ્ય માર્ગ ઉપર મદ્રસા નુરૂલ ઇસ્લામ આવેલ છે ત્યાં મોટા મોટા ગંદગી ના ઢગલા જોવા મરે છે ત્યારે આ ગંભીર સમસ્યાનુ નિરાકરણ લાવવા ના બદલે સ્થાનિક કાઉન્સિલરો પ્રજા ને હવા મા જવાબ આપતાં જોવા મળે છે
વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલર માણો ભૂગર્ભ મા ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણકે એક ઉમેદવાર પોતાના લાકડા ના ધંધા મા વ્યસ્ત છે ત્યારે બીજા કાઉન્સિલર સબ્જી વેચવા મા વ્યસ્ત છે અને ૨ મહિલા સભ્યો ખોવાય ગયેલ હોય તેમ લાગી રહ્યું છે ચુંટણી ને પુર્ણ થયાં ને કેટલો ટાઈમ થઈ ગયો પરંતુ મહિલા સભ્યો એકપણ વાર વોર્ડ મા દેખાયા હોવાનું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે શું વોર્ડ નંબર ૬ ની સમસ્યાનુ નિરાકરણ લાવવા માટે કોઈ પહેલ કરશે ખરા તે એક મોટો ચર્ચાનો વિષય છે

Share

Related posts

મેટ્રો આવતા દિવાળીની રજાઓમાં એએમટીએસને નથી મળતા મુસાફરો, AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન

gujaratjanekta

પાંચ વર્ષમાં ગરબાડા નો નંબર વન વિકાસ કરીશું – ગૃહ મંત્રી અમિત શાહ

gujaratjanekta

સામાન્ય માણસ અધિકારી પાસે આવે ત્યારે પ્રજાલક્ષી રહી મદદ કરવી સાંસદજશવંતસિંહ ભાભોર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial