Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો ની બેદરકારી મુખ્ય માર્ગો ઉપર ગંદગી નું સામ્રાજ્ય

 

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી ગોધરા

તસ્વીર:- મેહફુઝ હસન ગોધરા 

પંચમહાલ જિલ્લા નુ પાટનગર ગોધરા શહેર અનેક વાર ચર્ચા ઓ માં જોવા હોય છે અને વધુ માં વધુ નગર પાલિકા ના કામો ને લઇ ચર્ચા માં હોય છે ત્યારે વાત કરી તો ગોધરા શહેર ના મધ્યે આવેલ વોર્ડ નંબર ૬ માં અનેક જગ્યાએ ગંદકી ના ઠગલા જોવા મળે છે વાત કરીએ તો મુસ્લિમ લોકો નો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો કુંભકર્ણ ની નિંદ્રા માં હોય તેમ દેખાય રહ્યુ છે કારણકે વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો ને લોકો દ્વારા મત(વોટ) આપ્યા પછી પ્રજા ને પડતી મુશ્કેલીઓ ને નિકાલ લાવવા જીતાડી મોકલ્યા હતા પરંતુ વોર્ડ નંબર ૬ ના કાઉન્સિલરો પ્રજા નો ફોન તો ઠીક પણ મળવા પણ તૈયાર ના હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે વોર્ડ નંબર ૬ ના મધ્યે આવેલ પોલીસ ચોકી નંબર ૭ ની પાછળ ગંદગી નો મોટો ઠગલો પાછલા ઘણા સમય થી જોવા મળી રહ્યો છે પરંતુ આજદિન સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી.
શું વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો કુંભકર્ણ ની નિંદ્રા માંથી જાગશે ખરા?
શું વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો લોકો ની સમસ્યાઓ દૂર કરશે ખરા?
શું વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો પ્રજા સામે આવશે ખરા?

 

Share

Related posts

ગોધરાની શુકલ સોસાયટી દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં મહાઆરતી યોજાઇ

gujaratjanekta

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત SDH હોસ્પિટલ ઝાલોદ ખાતે આરોગ્ય હેલ્થ કેમ્પ યોજાયો.

gujaratjanekta

શહેરા વકીલ મંડળના પ્રમુખ તરીકે અશરફભાઈ પટેલ ઉપ પ્રમુખ ઇન્દ્રજીત બારીઆ ચૂંટાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial