Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા એલ.સી.બી પોલીસે હાલોલ બસ સ્ટેન્ડ પાસે થી ચોરી ની મોટર સાયકલ સાથે એક ઈસમ ને દબોચ્યો

રિપોર્ટર:-મેહફુઝ હસન ગોધરા 

     

     પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.જાડેજા એલ.સી.બી ગોધરા નાઓને મિલકત સંબંધી ગુના ઓ બનતા અટકાવવા તેમજ વન શોધયેલા ગુનાઓ ને ડિટેક્ટ કરવા જરૂરી સુચના આપેલ તે સુચના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી જાડેજા ને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે હાલોલ પનોરમાં ચોકડી પાસે આર જે પ્લાસ્ટિક કંપનીના ગેટ સામે પાર્ક કરેલ હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જી.જે.૧૭ બી.ડી ૪૬૨૧ ની ચોરાય ગયેલ છે તે મોટર સાયકલ યોગેશકુમાર પર્વતસિંહ પરમાર નાઓએ ચોરી કરેલ છે જે બાતમી ને આધારે હાલોલ બસ સ્ટેન્ડ પાસે થી યોગેશકુમાર પર્વતસિંહ પરમાર નાઓને પકડી હાલોલ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન નો અંડીટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવા ગોધરા એલ.સી.બી પોલીસ ને સફરતા મળી.

Share

Related posts

ઝાલોદ નગરના વાવડી ફળિયાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સહિત તમામ સામાન આગમાં સ્વાહા

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શંકરપુરાના સરપંચ સુરેશભાઈ નુરજીભાઇ ડામોર દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની જ્ઞાનોદય મોડેલ સ્કૂલ,તલાવડીનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial