Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ ધંધાકીય જાહેરાત ધર્મ દર્શન / રાશિફળ સરકારી નોકરી/યોજનાઓ સ્પોર્ટસ

કામગીરીને બિરદાવી: અમદાવાદમાં વેક્સિનના 1 કરોડ ડોઝ પુરા, 10 હેલ્થ વર્કર્સને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં

અમદાવાદએક કલાક પહેલા

કૉપી લિંક

કોરોનાની સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશનની ફેબ્રુઆરી 2021થી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પહેલો ડોઝ, બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ તમામ કેટેગરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 કરોડ ડોઝ પૂરા કર્યા છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના 10 હેલ્થ વર્કર્સનું એક કરોડ ડોઝની કામગીરી પુરી કરવામાં યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

તમામ ઝોનમાંથી એક એક હેલ્થ વર્ક્સને સન્માનિત કરી અને તેઓની કામગીરીને બિરદાવી હતી. મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિ ચેરમેન ભરત પટેલ, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા અને તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના હાથ તેઓને ઇનામ આપવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે…

Share

Related posts

સંકુલ કક્ષાનું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન 2025 આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

મોરવા (હ) અને કાલોલ તાલુકાની શાળાઓમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના શાળા સંચાલકો, શિક્ષકો તેમજ વહીવટી કર્મચારીઓ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial