છૂટકારો: રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નમાં 6 રાઉન્ડ ફાયરિંગ થયાનો કેસ, ઉપલી કોર્ટે જાડેજાના કૌટુંબિક કાકાને નિર્દોષ જાહેર કર્યા
રાજકોટએક કલાક પહેલા કૉપી લિંક 17 એપ્રિલ 2016ના રોજ રવિન્દ્ર જાડેજાના લગ્નમાં ફૂલેકામાં ફાયરિંગ થયા હતા. જાડેજાના કાકાએ લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યા હતા ક્રિકેટર રવિન્દ્ર...

