ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ઈંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલમા ગૌરીવ્રત તેમજ ગુરુપૂર્ણિમા અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યા
પંકજ પંડિત લાયન્સ કલબ સંચાલિત ઇંગ્લીશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલમા ગુરુ પૂર્ણિમા તેમજ ગૌરીવ્રત અંતર્ગત વિવિધ પ્રોગ્રામ સ્કૂલના આચાર્યગણ , શિક્ષકગણ તેમજ લાયન્સ ક્લબના...

