તિરંગા યાત્રા – દાહોદ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, કલેકટરશ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગા યાત્રાન લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
દાહોદ બસ સ્ટેશનથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરની ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે આવી પૂર્ણ થઇદાહોદ : દાહોદ જિલ્લામાં આવનાર ૧૫ મી ઓગસ્ટને...

