Gujarat Jan Ekta
તાજા સમાચાર

Author gujaratjanekta

2571 Posts - 0 Comments
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે આગામી ૭ થી ૯ માર્ચે પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

gujaratjanekta
જીગ્નેશ જોષી – પત્રકાર  એેૈતિહાસિક ભીમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્ય પૂર્ણ આગામી 7-8-9 માર્ચે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભિલોડિયા મુકામે ખુબજ ધામ ધૂમ અને ભક્તિમય વાતાવરણ...
Breaking News ગુજરાત ન્યૂઝ

સંતરામપુરની એસ.પી.હાઇસ્કુલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

gujaratjanekta
સંતરામપુર એસ.પી.હાઈસ્કૂલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા યોજાયેલ મફત મેડીકલ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ નું દીપ પ્રગટાવી શરૂઆત કરી હતી. રાજ્ય સરકાર ના...
Breaking News ટોપ ન્યૂઝ

કોઠંબા ખાતે ૨૦ માં પાટીદાર સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓના ભીષ્મ પિતામહ મહેશભાઈ સવાણીની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta
  નિલેશ પટેલ – પત્રકાર  લુણાવાડાના કોઠંબા ૨૪ ગામ યુવા અને મહિલા સમિતિ દ્વારા આયોજિત વિસમો સમૂહ લગ્ન ઉત્સવ કોઠંબા કુમાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો...
Breaking News ટોપ ન્યૂઝ

કાલોલ તાલુકામાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે વિવિધ પ્રા.શાળાના નવીન ઓરડાઓનુ ખાત મુહૂર્ત – જાણો વધુ

gujaratjanekta
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં આવેલ વિવિધ પ્રાથમિક શાળાના પટાંગણમાં કાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિવ્યાંગ બહેનોએ નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર, વડોદરા ખાતે તાલીમ મેળવવા સંપર્ક કરવો

gujaratjanekta
કેતન ભટ્ટ દાહોદ : ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત દિવ્યાંગો માટેના નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ( મહિલા ), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર,...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta
કેતન ભટ્ટ અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે અધિકારીશ્રીઓને સૂચનો આપતા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેજિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરાયોદાહોદ:-...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય પ્રોગ્રામો સાથે ધૂમધામ રીતે ઉજવણી કરાઈ

gujaratjanekta
પંકજ પંડિત આનંદ મેળો, રાસ ગરબા, વકતૃત્વ સ્પર્ધા, ડાન્સ, નાટક જેવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાતારીખ 22-02-2024 ગુરુવારના રોજ ઝાલોદ નગરના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામાએ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા પર્વ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું

gujaratjanekta
કેતન ભટ્ટ દાહોદ: જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ની દાહોદ તથા ગુરુકુળ વિદ્યાલય છાપરી ના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા પર્વ ૬.૦ અંતર્ગત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની વિશેષ ઉપસ્થિતિમાં દેવગઢબારિયા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

gujaratjanekta
કેતન ભટ્ટ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ૧૨ જેટલા પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરાયોદાહોદ:-લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે....
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરના વાવડી ફળિયાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સહિત તમામ સામાન આગમાં સ્વાહા

gujaratjanekta
પંકજ પંડિત અચાનક આગ લાગતા હિન્દુ મુસ્લિમ સમાજના સહુ લોકોના સહિયારા પ્રયાસો થી આગને કાબૂમાં લેવાઈઝાલોદ નગરના વાવડી ફળિયામાં ના રાત્રીના 8 વાગ્યા દરમ્યાન મકાનમાં...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial