જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને વિડીયો સર્વેલન્સ ટીમની બેઠક યોજાઈ
બ્યુરો ચીફ કેતન ભટ્ટ. દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી બાબતે ચૂંટણીને લગતા કાર્યક્રમો તેમજ રેલીઓના રેકોર્ડ્સ બાબતે માર્ગદર્શન આપવા માટે તમામ AC (સંતરામપુર સહિત) VST...

