Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી પાસે કાર અવરજવર કરતા ઢાળ પર ખાબકી:જાનહાનિ ટળી

 

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરી નજીક સોમવારના રોજ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અરજદાર ચૂંટણી સંબંધિત દસ્તાવેજોના કામ માટે ફતેપુરા મામલતદાર કચેરીએ આવ્યા હતા. ત્યારે તેમની કાર અચાનક ઢાળ તરફ સરક્યું હતું.કાર અંદાજે 100 ફૂટ નીચે અવરજવર કરતા ઢાળ માં ખાબકી ગઈ હતી.અને સ્કોર્પિયો કાર ઊલટો કાર સાથે ટકરાઈ હતી.અકસ્માતમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું છે. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાવા પામી નથી.હાલમાં ચૂંટણી સંબંધિત દસ્તાવેજોની પ્રક્રિયા ચાલી રહી હોવાથી મામલતદાર કચેરી ખાતે વાહનોની અવરજવર વધી છે.જેના કારણે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે વાહન ચાલકોએ સાવચેતી રાખવી જરૂરી જણાય છે.

Share

Related posts

ભાવનગર મહાપાલિ કા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મોટી ખજૂરી ખાતે સિકલ સેલ તથા એચ.બી. ટેસ્ટિંગ કેમ્પ યોજાયો

gujaratjanekta

ઝાલોદ એસ.ટી ડેપો, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ડી.વાય.એસ.પી કચેરી ખાતે બ્રહ્માકુમારીઝના મીતાદીદી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial