ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં મુસ્લિમ સમાજને નવીન તામીર બાંધકામ થયેલ નવીન મસ્જિદ મસ્જીદે આઈશાનું ઉદ્ઘાટન ઇફતેતાહ તારીખ 29 10 2025 ને બુધવારના રોજ સમય 12:30 કલાકે પંજાબના શાહી ઈમામ હજરત મૌલાના મોહમ્મદ હ ઉસ્માન રહમાની લુદયાનવી સાહબ ના વરદ હસ્તે કરવામાં આવશે ત્યારબાદ તેઓ બયાન ફરમાવશે મુસ્લિમ સમાજ સહિત આવનાર મહેમાનો માટેની ભોજન વ્યવસ્થા અને બયાન માટેની બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહેવાના હોય કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહેલ હોવાનું ફતેપુરા મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ પટેલ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું

