Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઈ પી મિશન હાયર સેકન્ડરી સ્કુલ ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દાહોદ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે પણ માહિતી આપવામાં આવી

પંકજ પંડિત

આઈ પી મિશન હાયર સેકન્ડરી સ્કુલ ના આચાર્ય શ્રી વી બી સંગાડા સાહેબ તેમજ આજે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દાહોદ ના કર્મચારી શ્રીમતી હિરલબેન સેલોત દ્વારા આજે સ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રોજગારની તક,રોજગાર શું છે કઈ રીતે નોકરી મેળવી શકશો અને દસમા પછી શું આવે છે બારમાં પછી કઈ કઈ ફિલ્ડમાં તમે જઈ શકો છો અને સરળતાથી નોકરી પ્રાપ્ત કરી શકો છો તેના વિશેની માહિતી આપવામાં આવી તેમજ મીલેટરીમાં આપણે કઈ રીતે જઈ શકીએ છીએ અને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે પણ માહિતી આપવામાં આવી

Share

Related posts

દાહોદ જિલ્લા આર.ટી.ઓ , ટ્રાફિક વિભાગ , ઝાલોદ પોલિસ, એસ.ટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક વાહન ચેકીંગ સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

gujaratjanekta

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિરૂદ્ધ ગોધરા હિત રક્ષા સમિતિ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપ્યું

gujaratjanekta

ચાલો કરીએ રક્તદાન-મળશે કોઈને જીવનદાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી ડૉ. હિરલ દેસાઈ બન્યા માનવતાની મિશાલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial