Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના ઘટક – 2 ના સરસ્વા સેજા ના ભોજેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત મુલાકાત લીધી

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં પ્રોગ્રામ ઓફિસરશ્રીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ તથા બ્લોક ન્યુટ્રીશન મેનેજર દ્વારા ફતેપુરા તાલુકાના ઘટક – 2 ના સરસ્વા સેજાના ભોજેલા આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત મુલાકાત કરવામાં આવી હતી.જેમાં પૂર્ણાં યોજના અંતર્ગત ચોથા મંગળવારની ઉજવણી થીમ મુજબ કરવામાં આવી હતી. કિશોરીઓના પોષણ સ્તર વિશે ચર્ચા, કિશોરાવસ્થામા ખાસ ખોરાક લેવા તથા પોષક તત્વોનું મહત્વ, સમતોલ આહાર THR અને તેમાંથી બનતી વાનગીઓનું મહત્ત્વ, નિયમિત IFA ગોળી, વજન, ઊંચાઈ, HB જેવી મહત્વની બાબતો અંગે પરામર્શ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કિશોરીઓ સહિત ઉપસ્થિત સૌ દ્વારા વૃક્ષારોપણ કરાવામાં આવ્યું હતું. સાથે કિચન ગાર્ડનના મહત્વ અને ઉપયોગિતા વિશે સમજ આપવામાં આવી હતી.

Share

Related posts

વુમન સાયન્સ ક્લબ ગોધરા દ્વારા કણજીયા ખાતે ગ્રામસભા તથા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

મુસાફરોએ ચોર ઝડપ્યો: આણંદ પાસેથી પસાર થતી ટ્રેનમાં દેશી તમંચા સાથે ચોરી કરતા શખ્સને મુસાફરોએ ઝડપી પાડ્યો

Admin

છેલ્લા ૧૫ વર્ષથી ધાડના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડતી દાહોદ એસ.ઓ.જી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial