Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળતા પૂવાર

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

શિક્ષકો દ્વારા હાજર થયેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ફુલહાર કરી ગુલદસ્તા આપી મો મીઠું કરી સ્વાગત કર્યુંફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાજર થતા તેઓનું શિક્ષકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું ફતેપુરા તાલુકાના સુખસર બીટ કેળવણી નિરક્ષક તરીકેની ફરજ બજાવતા શ્રી ગિરવરસિંહ પ્રવિણસિંહ પુવારને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નો ચાર્જ મળતા આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે ચાર્જ સંભાળી લેતા તાલુકાના શિક્ષકો દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા તેઓનું ફૂલહાર કરી ગુલદસ્તા આપી મીઠાઈ ખવડાઈ સ્વાગત કર્યું હતું

Share

Related posts

ઝાલોદ નગરમાં પ્રી.મોન્સૂન કામગીરીમા પાલિકા તંત્ર કુંભકર્ણની મુદ્રામાં : મુખ્ય હાઇવે પર જોવા મળતા ખાડાઓ

gujaratjanekta

લુણાવાડામાં સાંઈ બંગલોઝ બહાર 20 દુકાનો ગેરકાયદેસર : જિલ્લા કલેકટરે તોડવાનો હુકમ કરતા નગરપાલિકાએ દુકાનો ખાલી કરવા આપી નોટીસ !! – જાણો વધુ

gujaratjanekta

શ્રી. બી. એમ. હાઈસ્કૂલ ઝાલોદમા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial