Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા એમ.જી.વી.સી.એલ ખાતે સમસ્યાઓને લઈ રજૂઆત કરવામાં આવી

આજરોજ સામાજિક કાર્યકર્તા વિક્રમભાઈ ડામોર,મનસુખભાઈ કટારા અને શોભનાબેન ડામોર દ્વારા ઝાલોદ એમજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી અને હાલમાં જે એમજીવીસીએલ દ્વારા ગામના લોકોને વધારે બિલ આપી દેવામાં આવ્યા છે અને જે બહારથી વિજિલન્સ આવે છે તે કોઈને પણ પૂછ્યા વગર ડાયરેક્ટ ઘરમાં ભરાઈ જાય છે અને તેઓ પોતે કોણ છે તેની પણ ઓળખ આપ્યા વગર અને ગ્રાહકને કંઈ પણ જાતની વાતચીત કર્યા વગર કેસ કરીને ૨૦ થી ૩૦ હજાર રૂપિયા દંડ આપી દેવામાં આવે છે જેનો વિરોધ કરી જણાવવામાં આવ્યું કે જે લોકોને ખોટી રીતે દંડ આપવામાં આવે છે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવે અને ગામની અંદર જે થાંભલાઓ પડી જાય એવી હાલતમાં છે એ થાંભલાઓને સરખી રીતે કરવામાં આવે અને જો થાંભલાઓ સરખી રીતે કરવામાં નહીં આવે અને કોઈ જાનહાનિ થઈ તો ઝાલોદ mgvcl ની જવાબદારી રહેશે અને જે વધારે બીલ આપવામાં આવ્યા છે તે બિલ માં સુધારો કરી યોગ્ય બિલ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી.

Share

Related posts

SSA (સમગ્ર શિક્ષા અભિયાન) માં કામ કરતા કરાર આધારિત વોકેશનલ ટ્રેનર સાથે અન્યાય ?!!

gujaratjanekta

ઝાલોદ અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિતે ત્રિપુરા સુંદરી ખાતે સ્નેહ ગોષ્ઠી મિલન પ્રોગ્રામ યોજવામાં આવ્યો

gujaratjanekta

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરી બાપુએ બેટી બચાવો પર ભાર મુકતા કહ્યુ : દેશને આંદોલનની નહી, જાગૃત થવાની જરૂર – શિવતાંડવ નૃત્‍યનો VIDEO થયો વાયરલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial