Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નહેરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા ખાતે નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે એક પેડ માં કે નામ , વૃક્ષ વાવો વરસાદ લાવો, વગેરે થીમ પર કાર્યક્રમ યોજયો જેમાં વિધાર્થી ઓને બોલપેન, નિબંધ લખવા માટે પેજ બિસ્કીટ તેમજ એક થી ત્રણ નંબર મેળવેલ બહેનો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નહેરુ યુવા કેન્દ્ર દાહોદ તરફથી ધુળાભાઈ પારગી, જાગૃતિ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી દિનેશભાઈ પ્રજાપતિ વ્યાયામ શિક્ષક શ્રી એચ .પી. અમીન તેમજ શાળાના શિક્ષક સ્ટાફગણ સાહેબો બહેનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો હાજર રહ્યા હતા.

Share

Related posts

જાણી લેજો / UPI દ્વારા 2000 રૂપિયાથી વધારેના પેમેન્ટ પર ટેક્સ લાગશે? સરકારે આપ્યો જવાબ

gujaratjanekta

GTU ખાતે 2 દિવસીય “ આરોગ્યમ પ્રબંધમ – ધ ન્યૂ એરા ઑફ હેલ્થકેર” વિષય પર કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું

Admin

મોરબી કેબલ દૂર્ઘટના – ઓરેવા ગ્રુપને હાઈકોર્ટ દ્વારા નોટીસ ફટકારવામાં આવી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial