Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિવાળી પર ઉદ્યોગ સાહસિકોને મોદી સરકારની મોટી ભેટ :જાણો કઈ સ્કીમમાં હવે ડબલ ફાયદો!

જે ઉદ્યોગ સાહસિકો પોતાનો બિઝનેસ વધારવા માંગે છે તેઓને પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પહેલા કરતા બમણી લોન મળશે. આ યોજના હેઠળ મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. તેમાં 20 લાખ સુધીની લોન પર ગેરંટી કવરેજ ક્રેડિટ ગેરંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્સ હેઠળ આપવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ, 2024ના રોજ બજેટ રજૂ કરતી વખતે તેવી જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી 10 લાખની લોન વધારીને 20 લાખ કરવામાં આવશે. હવે તે જાહેરાતનો અમલ કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે, આ લિમિટ વધારવાથી મુદ્રા યોજનાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી ની પરીવર્તન યાત્રાનુ જાંબુઘોડા ખાતે સ્વાગત કરવામાં આવ્યું 

gujaratjanekta

બિલકિસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2 સપ્તાહનો આપ્યો સમય – જાણો વધુ

gujaratjanekta

ખેડૂતો આનંદો: સરકારે જમીનનો સરવે રદ કર્યો, હવે જામનગર-દ્વારકાથી નવેસરથી થશે જમીન માપણી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial